શિક્ષણ નીતિ માં છાંટો મેળવણ આપનું પણ છે.

ભેંશ કાળી હોય એને ચાર પગ હોય, એ આપણ ને દૂધ આપે, આનાથી કઈ વિશેષ હોય તો તે છે ઈતિહાસ બાકી બધું જાય સોબનિયા માં, આજ સુધી આવું જ ચાલ્યું છે. છેલ્લા 25 વર્ષ થી જે વલખાં મારતી Education Policy માં સુધારા વધારા કરી ને પાટા પર ચડવા જઇ રહી છે. નેશનલ એજ્યુકેશન પોલિસી 1986 માં બનેલી બાદ માં 1992(PV Narsimha Roa) માં થોડા ફેરફાર થયેલા, હાલ માં જે NEP2020 છે એની રૂપ રેખા તો જુની જ છે(કોઠારી કમિશન 1968 સુધી જવાની જરૂર નથી, 3 ભાષા બોલવાની, લખવાની, વાંચવાની, બોલો ભાષા શીખવી કે એક ભાષા માં કાંઈ નવું જ્ઞાન લેવું, જર્મન એજ્યુકેશન પોલિસી જાણી લો). શિક્ષણ માં કઈ ફેરફાર કરવા હોય તો બસ એ કેદ્ર સરકાર ઉત્તર માંથી છેડો પકડશે  અને રાજ્ય સરકાર દક્ષિણ માંથી, આ બંને છેડા ક્યારેય ભેગા જ નથી થયા આજ સુધી, ભલે એક જ પાર્ટી ની સરકાર હોય.  આ એક પહેલી જેવું છે જે વિષય પર રાજ્ય અને કેન્દ્ર બંને કાયદા, કાનુન કે કોઈ બિલ લાવી શકે એ મુદ્દા નું નિરાકરણ આવતું જ નથી. (વાંચો 7 મુ શેડયુલ સંવિધાન નું એટલે ખ્યાલ પડી જશે કે કયા સોફાળ સળવાઈ છે). કેન્દ્ર કઈ નવું લાવશે એટલે રાજ્ય વાળા પોતાનુ અલગ થી લાવશે, અરે ભાઈ એકજ પાર્ટી હોય તો બે પોલિસી કેમ ચાલે?  એજ્યુકેશન અને એગ્રિકલ્ચર આ બે મુદ્દા ને તો ઘર ખોલી ગયા છે, આમાં લોકલ સરકારો પણ પાછી પાની નથી કરતી.  

આ બે - પાંચ મુદ્દા સારા છે એ જોઈ લ્યો બાકી NCERT કે NIOS ની બૂક તો જોવા પણ નહિ મળે ભાઈ ગામડા ની વડલા વળી નિહાળ માં. 
 -10+2 structure to be changed to 5+3+3+4.
-Universalization of early childhood care education.
-Reduction in curriculum to core concepts.
-Gender Inclusive Funds 
-PARAKH
#NewEducationPolicy was part of BJP manifesto promise

ધન્યવાદ ભાઈ. 

No comments

Thank You

Theme images by merrymoonmary. Powered by Blogger.